gu_tn_old/luk/03/17.md

2.2 KiB

His winnowing fork is in his hand

તેમની પાસે સૂપડું છે કેમ કે તેઓ તૈયાર છે. લોકોનો ન્યાય કરવા આવનાર ખ્રિસ્ત વિશે યોહાન એ પ્રમાણે જણાવે છે જાણે તેઓ એક ખેડૂત હોય જેઓ ઘઉંના દાણાને ભૂંસાથી અલગ કરવા તૈયાર હોય. વૈકલ્પિક અનુવાદ: ""જે રીતે એક ખેડૂત તૈયાર હોય છે તે પ્રમાણે તેઓ લોકોનો ન્યાય કરવા તૈયાર છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

winnowing fork

તે ઘઉંના દાણાને ભૂંસાથી અલગ કરવા ઘઉંને હવામાં ઉછાડવા માટેનું એક સાધન છે. ભારે ઘઉં પાછો અંદર પડે અને બિનજરૂરી ભૂસું હવાથી ઊડી જાય. તે પંજેટી સમાન છે.

to thoroughly clear off his threshing floor

કણસલામાંથી દાણા છૂટા પાડવાનું સ્થળ એવી જગ્યા હતી જ્યાં ઘઉંને કણસલામાંથી દાણા છૂટા પાડવાની તૈયારી માટે ઢગલો કરવામાં આવતા હતા. તે જગ્યાને “સાફ કરવી” એટલે દાણા છૂટા પાડવાના કાર્યને પૂર્ણ કરવું. વૈકલ્પિક અનુવાદ: “તેના દાણા છૂટા પાડવાનના કાર્યને પૂર્ણ કરવું”

to gather the wheat

ઘઉં એ સ્વીકાર્ય પાક છે જેને રાખવામાં તથા સંગ્રહિત કરવામાં આવે છે.

he will burn up the chaff

ભૂસું કોઈ રીતે ઉપયોગી નથી માટે લોકો તેને બાળી નાખે છે.