gu_tn_old/luk/03/14.md

1.5 KiB

And what should we do?

અમો સૈનિકો માટે શું, અમારે શું કરવું જોઈએ? યોહાને ""અમારું"" અને ""અમે"" શબ્દોનો સમાવેશ કર્યો નથી. સૈનિકોએ એ ગર્ભિત કર્યું છે કે યોહાને ટોળાને અને દાણીઓને તેઓએ શું કરવું જોઈએ તે કહ્યું અને તેઓ જાણવા ઇચ્છે છે કે તેઓએ સૈનિકો તરીકે શું કરવું જોઈએ. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)

do not accuse anyone falsely

તે દેખાઈ રહ્યું છે કે સૈનિકો નાણાં મેળવવા માટે લોકોની વિરુદ્ધમાં ખોટા આરોપો લગાવતા હતા. આ સ્પષ્ટપણે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તે જ રીતે, નાણાં મેળવવા ખોટી રીતે કોઈના પર તહોમત ન મૂકો"" અથવા ""એમ ન કહો કે એક પ્રામાણિક વ્યક્તિએ કંઈક ગેરકાયદેસર કર્યું છે

Be content with your wages

તમારા પગારથી સંતોષી રહો