gu_tn_old/luk/03/13.md

876 B

Collect no more money

વધારાના નાણાં ન માગો અથવા ""વધુ નાણાંની માંગણી કરશો નહિ."" દાણીઓએ જે ઉઘરાવવા જોઈએ તે કરતાં વધુ નાણાં તેઓ ઉઘરાવી રહ્યા હતા. યોહાન તેઓને તે અટકાવવા માટે કહ્યું.

than what you have been ordered to do

આ એ દર્શાવવા નિષ્ક્રિય પ્રયોગ છે કે દાણીઓની સત્તા રોમ તરફથી આવતી હતી. વૈકલ્પિક અનુવાદ: ""તો પછી રોમનોએ તમને શા માટે અધિકૃત કર્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)