gu_tn_old/luk/03/05.md

1.4 KiB

Every valley will be filled ... every mountain and hill will be made low

જ્યારે લોકો આવનાર મહત્વના વ્યક્તિ માટે રસ્તો તૈયાર કરે, ત્યારે તેઓ ઊંચા સ્થાનોને કાપી નાખે છે અને નીચલા સ્થાનોને ભરી દે છે જેથી રસ્તો સમતલ થઈ જાય. આ રૂપકનો ભાગ છે જે અગાઉની કલમમાં શરૂ થયું હતું. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

Every valley will be filled

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""રસ્તામાંના દરેક નીચલા સ્થાનમાં તેઓ ભરી દેશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

every mountain and hill will be made low

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ દરેક પર્વત અને ટેકરીઓને સમતલ કરશે"" અથવા ""તેઓ રસ્તામાંના દરેક ઉચ્ચ સ્થાન દૂર કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)