gu_tn_old/luk/03/04.md

2.7 KiB

General Information:

લેખક, લૂક, યોહાન બાપ્તિસ્ત વિશે યશાયા પ્રબોધકમાંથી શાસ્ત્રભાગને ટાંકે છે.

As it is written in the book of the words of Isaiah the prophet

આ શબ્દો યશાયા પ્રબોધક પરથી એક અવતરણને રજૂ કરે છે. તેણે સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે અને ખૂટતા શબ્દોને પૂરા પાડી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેમ યશાયા પ્રબોધકે, જે પુસ્તકમાં તેના શબ્દો છે, તેમાં લખ્યું હતું તેમ બન્યું"" અથવા ""યશાયા પ્રબોધકે તેના પુસ્તકમાં જે સંદેશ લખ્યો હતો તે યોહાને પરિપૂર્ણ કર્યો"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]] અને [[rc:///ta/man/translate/figs-ellipsis]])

A voice of one calling out in the wilderness

આ એક વાક્ય તરીકે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""અરણ્યમાં પોકારનારની વાણી સંભળાય છે"" અથવા ""તેઓ અરણ્યમાં કોઈકના બોલવાનો અવાજ સાંભળે છે

Make ready the way of the Lord, make his paths straight

બીજો આદેશ પ્રથમ આદેશને સમજાવે છે અથવા વધુ માહિતી ઉમેરે છે.

Make ready the way of the Lord

પ્રભુ માટે રસ્તા તૈયાર કરો. આમ કરવું એ જ્યારે પ્રભુ આવે ત્યારે તેમનો સંદેશો સાંભળવાની તૈયારી બતાવે છે. લોકો તેમના પાપોનો પસ્તાવો કરવા દ્વારા આમ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે પ્રભુ આવે ત્યારે તેમનો સંદેશ સાંભળવા તૈયાર થાઓ"" અથવા ""પસ્તાવો કરો અને પ્રભુના આવવા માટે તૈયાર રહો"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])

the way

માર્ગ અથવા ""રસ્તો