gu_tn_old/luk/03/03.md

1.1 KiB

preaching a baptism of repentance

બાપ્તિસ્મા"" અને ""પસ્તાવો"" શબ્દોને ક્રિયાઓ તરીકે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""અને તેણે બોધ કર્યો કે લોકો પસ્તાવો કરી રહ્યા છે તે દર્શાવવા તેઓએ બાપ્તિસ્મા લેવું જોઈએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

for the forgiveness of sins

તેઓ પસ્તાવો કરશે જેથી ઈશ્વર તેઓના પાપો ક્ષમા કરે. ""ક્ષમા"" શબ્દને ક્રિયા તરીકે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેથી તેઓના પાપો ક્ષમા કરવામાં આવે"" અથવા ""જેથી ઈશ્વર તેઓના પાપો ક્ષમા કરે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)