gu_tn_old/luk/03/02.md

1.2 KiB

during the high priesthood of Annas and Caiaphas

જ્યારે અન્નાસ અને કાયાફા સાથે મળીને પ્રમુખ યાજક તરીકે સેવા કરી રહ્યા હતા. અન્નાસ પ્રમુખ યાજક હતો, જોકે રોમનોએ તેના જમાઈ, કાયાફાને, તેને બદલે પ્રમુખ યાજક તરીકે નિયુક્ત કર્યો હતો તોપણ યહૂદીઓ અન્નાસને પ્રમુખ યાજક તરીકે સ્વીકારવાનું ચાલુ રાખ્યું હતું.

the word of God came

લેખક ઈશ્વરના સંદેશા વિશે એવી રીતે જણાવે છે જાણે તે એક વ્યક્તિ હોય જે તેઓ તરફ ફરી હોય જેણે તે સાંભળ્યું હોય. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તેમનો સંદેશો બોલ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)