gu_tn_old/luk/03/01.md

886 B

General Information:

જ્યારે ઈસુના પિતરાઈ યોહાને તેનું સેવાકાર્ય શરૂ કર્યું ત્યારે શું બની રહ્યું છે તે જણાવવા આ કલમો પૃષ્ઠભૂમિની માહિતી આપે છે.

Connecting Statement:

જે રીતે યશાયાએ ભાખ્યું હતું તે રીતે, યોહાન લોકોને સુવાર્તા પ્રગટ કરવાની શરૂઆત કરે છે.

Philip ... Lysanias

આ વ્યક્તિઓના નામો છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

Ituraea and Trachonitis ... Abilene

આ પ્રદેશોના નામો છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)