gu_tn_old/luk/02/49.md

2.4 KiB

Why is it that you were searching for me?

ઈસુ તેમના માતા-પિતાને નમ્રતાપૂર્વક ઠપકો આપવા બે પ્રશ્નોનો ઉપયોગ કરે છે, અને તેઓને કહેવાનું શરૂ કરે છે કે તેમની પાસે તેમના સ્વર્ગીય પિતા તરફથી હેતુ છે જે તેઓ સમજતા ન હતા. વૈકલ્પિક અનુવાદ: ""તમારે મારા વિશે ચિંતા કરવાની જરૂર નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

Did you not know ... my Father's house?

ઈસુ આ બીજા પ્રશ્નનો ઉપયોગ એ કહેવાનો પ્રયત્ન કરવા કરે છે કે સ્વર્ગીય પિતાએ તેમને જે હેતુ માટે અહીં મોકલ્યા છે તે વિશે તેમના માતા-પિતા જાણતા હોવા જોઈતા હતા. વૈકલ્પિક અનુવાદ: ""તમે જાણતા હોવા જોઈએ ... કાર્યરતપણું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

in my Father's house

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) આ શબ્દો માટે ઈસુનો શાબ્દિક અર્થ એ સૂચવવાનો હતો કે તેઓ તેમના પિતાએ સોંપેલ કાર્ય કરી રહ્યા હતા અથવા 2) આ શબ્દો રૂઢિપ્રયોગ છે જે સૂચવે છે કે ઈસુ ક્યાં હતા, ""મારા પિતાના ઘરમાં."" જોકે હવે પછીની કલમ જણાવે છે કે તે તેમના માતા-પિતાને શું કહી રહ્યા હતા એ તેઓ સમજ્યા નહિ, તેને વધુ ન સમજાવવું વધુ સારું રહેશે.

my Father's house

12 વર્ષે, ઈશ્વરના પુત્ર, ઈસુ, સમજતા હતા કે ઈશ્વર તેમના ખરા પિતા હતા (યૂસફ, મરિયમના પતિ નહિ). (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)