gu_tn_old/luk/02/48.md

1.2 KiB

When they saw him

જ્યારે મરિયમ અને યૂસફે ઈસુને શોધી કાઢ્યા

why have you treated us this way?

તે પરોક્ષ ઠપકો હતો કેમ કે તે તેમની સાથે ઘરે પરત ફર્યો ન હતો. તેને કારણે તેઓ તેના વિશે ચિંતાતુર બની ગયા હતા. વૈકલ્પિક અનુવાદ: ""તારે અમારી સાથે આમ કરવું જોઈતું ન હતું!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

Look

નવી કે મહત્વની ઘટનાની શરૂઆતને દર્શાવવા આ શબ્દ વારંવાર વપરાયો છે. ક્યાં ક્રિયા શરૂ થઈ એ દર્શાવવા માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. જો તમારી ભાષામાં આ રીતે વપરાય માટે આવો કોઈ શબ્દસમૂહ હોય, જો યોગ્ય હોય તો તમે અહીં તેનો ઉપયોગ કરી શકો છો.