gu_tn_old/luk/02/39.md

1.2 KiB

Connecting Statement:

મરિયમ, યૂસફ અને ઈસુએ બેથલેહેમ નગર છોડ્યું અને તેમના બાળપણ માટે નાઝરેથ શહેરમાં પરત ફર્યા.

that was according to the law of the Lord

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુના નિયમે તેમ કરવા તેમના માટે આવશ્યક બનાવ્યું હતું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

their own town of Nazareth

આ શબ્દસમૂહનો અર્થ થાય છે કે તેઓ નાઝરેથમાં રહેતા હતા. સુનિશ્ચિત કરો કે તેનો મતલબ એમ ન થાય કે તેઓ નગરની માલિકી ધરાવતા હતા. વૈકલ્પિક અનુવાદ: ""નાઝરેથનું નગર, જ્યાં તેઓ રહેતા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)