gu_tn_old/luk/02/32.md

1.6 KiB

A light for revelation to the Gentiles

આ રૂપકનો અર્થ એ છે કે ઈશ્વરની ઇચ્છાને સમજવા બાળક લોકોને મદદ કરશે. ઈશ્વરની ઇચ્છા વિશે વિદેશીઓની સમજણ વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે તે નક્કર પદાર્થને જોવા ભૌતિક પ્રકાશનો ઉપયોગ કરનાર લોકો હોય. વિદેશીઓ શું જોશે તેને તમારે સ્પષ્ટ કરવાની જરૂર પડશે. વૈકલ્પિક અનુવાદ: ""જે રીતે પ્રકાશ લોકોને સ્પષ્ટ રીતે જોવા સહાય કરે છે તેમ આ બાળક વિદેશીઓને ઈશ્વરની ઇચ્છા સમજવા સમર્થ કરશે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])

for revelation

શું પ્રગટ થવાનું છે તે દર્શાવવું જરૂરી છે. વૈકલ્પિક અનુવાદ: ""તે ઈશ્વરનું સત્ય પ્રગટ કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

glory to your people Israel

તમારા લોકો ઇઝરાએલ પર મહિમા આવશે તે તેનું કારણ બનશે