gu_tn_old/luk/02/30.md

837 B

my eyes have seen

આ અભિવ્યક્તિનો અર્થ, ""મેં વ્યક્તિગત રીતે જોયા છે"" અથવા ""મેં, પોતે, જોયા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

your salvation

આ અભિવ્યક્તિ એ વ્યક્તિ-બાળ ઈસુનો ઉલ્લેખ કરે છે જે તારણ લાવનાર છે—જેને શિમયોને ઊંચક્યા હતા. વૈકલ્પિક અનુવાદ: ""તારણહાર કે જેમને તમે મોકલ્યા છે"" અથવા ""એક કે જેમને તમે બચાવવા માટે મોકલ્યા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)