gu_tn_old/luk/02/19.md

779 B

pondering them in her heart

કંઈક મૂલ્યવાન કે કિંમતી છે એવું જે વ્યક્તિ વિચારે છે તો તે તેને ""સંભાળપૂર્વક રાખે"" છે. મરિયમને જે વાતો તેના દીકરાના સંદર્ભમાં કહેવામાં આવી તેને તેણીએ ઘણી મૂલ્યવાન ગણી. વૈકલ્પિક અનુવાદ: ""કાળજીપૂર્વક તેમને યાદ કરતાં રહેવું"" અથવા ""તેમને આનંદપૂર્વક યાદ કરતાં રહેવું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)