gu_tn_old/luk/02/14.md

472 B

Glory to God in the highest

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""ઉચ્ચ સ્થાને ઈશ્વરને માન આપવું"" અથવા 2) ""ઈશ્વરને ઉચ્ચ માન આપવું.

on earth, peace among people with whom he is pleased

પૃથ્વી પરના તે લોકો જેઓથી ઈશ્વર પ્રસન્ન છે તેઓને શાંતિ થાઓ