gu_tn_old/luk/02/03.md

796 B

everyone went

દરેક જણે શરૂ કર્યું અથવા ""દરેક જણ જઈ રહ્યા હતા

his own city

આ તે શહેરોનો ઉલ્લેખ કરે છે જ્યાં લોકોના પૂર્વજો રહેતા હતા. લોકો કદાચ જુદાં શહેરમાં રહેતા હોય. વૈકલ્પિક અનુવાદ: ""શહેર કે જેમાં તેના પૂર્વજો રહેતા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

to be registered

પત્રકમાં પોતાનું નામ નોંધાવવા અથવા ""સત્તાવાર ગણતરીમાં સમાવેશ થવા