gu_tn_old/luk/02/01.md

2.7 KiB

General Information:

ઈસુના જન્મ સમયે શા માટે મરિયમ અને યૂસફે ફરવું પડ્યું તે દર્શાવવા આ કલમ પૃષ્ઠભૂમિ માહિતી પૂરી પાડે છે.

Now

આ શબ્દ એ વાર્તામાં નવા ભાગની શરૂઆતને ચિહ્નિત કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-newevent)

it came about that

આ શબ્દસમૂહનો ઉપયોગ એ દર્શાવવા કરવામાં આવ્યો છે કે તે અહેવાલની શરૂઆત છે. જો તમારી ભાષામાં અહેવાલની શરૂઆતને દર્શાવવાની કોઈ રીત હોય, તો તમે તેનો ઉપયોગ કરી શકો છો. કેટલાક સંસ્કરણો આ શબ્દસમૂહનો સમાવેશ કરતાં નથી.

Caesar Augustus

ઑગસ્તસ રાજા અથવા ""સમ્રાટ ઑગસ્તસ."" ઑગસ્તસ એ રોમન સામ્રાજ્યનો પ્રથમ સમ્રાટ હતો. (જુઓ: [[rc:///ta/man/translate/translate-names]] અને [[rc:///ta/man/translate/writing-participants]])

a decree went out

આ હુકમને સમગ્ર સામ્રાજ્યમાં સંભવત સંદેશવાહકો મારફતે લઈ જવામાં આવ્યો. વૈકલ્પિક અનુવાદ: ""સંદેશવાહકોને હુકમનામા સાથે મોકલ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

that a census be taken of all the people in the world

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કે તેઓએ જગતમાં રહેનાર સર્વ લોકોની નોંધણી કરી"" અથવા ""કે તેઓએ જગતના સર્વ લોકોની ગણતરી કરી અને તેઓના નામ નોંધ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the world

અહીં ""જગત"" શબ્દ કૈસર ઑગસ્તસે જ્યાં શાસન કર્યું હતું જગતના તે જ ભાગને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""સામ્રાજ્ય"" અથવા ""રોમન જગત"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)