gu_tn_old/luk/01/79.md

2.8 KiB

to shine

પ્રકાશ એ ઘણી વાર સત્ય માટેનું એક રૂપક છે. અહીં, તારણહાર જે આત્મિક સત્ય પૂરું પાડશે એ વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે તે અરુણોદય હોય જે પૃથ્વીને પ્રકાશિત કરે છે. (કલમ 78). (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

to shine

જ્ઞાન આપે અથવા ""આત્મિક પ્રકાશ આપે

those who sit in darkness

અંધકાર એ આત્મિક સત્યની ગેરહાજરી માટેનું રૂપક છે. અહીં, લોકો કે જેઓમાં આત્મિક સત્યતાનો અભાવ છે તેઓ વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે તેઓ અંધકારમાં બેસી રહ્યા હોય. વૈકલ્પિક અનુવાદ: ""લોકો કે જેઓ સત્ય જાણતા નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

in darkness and in the shadow of death

આ બંને શબ્દસમૂહો લોકોના ઈશ્વર સમક્ષ ઊંડા આત્મિક અંધકારને ભારપૂર્વક જણાવે છે અને ઈશ્વર તેઓને દયા દર્શાવે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)

in the shadow of death

પડછાયો ઘણીવાર એવા કંઈકને રજૂ કરે છે જે હવે બનવાનું છે. અહીં, તે નજીક આવેલ મરણનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓ મૃત્યુ પામવાના છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

to guide our feet into the path of peace

અહીં ""માર્ગદર્શન"" એ શિક્ષણ માટેનું એક રૂપક છે અને ""શાંતિનો માર્ગ"" એ ઈશ્વર સાથે શાંતિપૂર્વક જીવવા માટેનું એક રૂપક છે. ""આપણા પગ"" શબ્દસમૂહ એ ઉપલક્ષણ અલંકાર છે જે સમગ્ર વ્યક્તિને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર સાથે કેવી રીતે શાંતિપૂર્વક જીવવું તે અમને શીખવો"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-synecdoche]])