gu_tn_old/luk/01/77.md

971 B

to give knowledge of salvation ... by the forgiveness of their sins

જ્ઞાન આપવું"" શબ્દસમૂહ એ શિક્ષણ માટેનું રૂપક છે. અમૂર્ત નામો ""તારણ"" અને ""માફી"" ને ક્રિયાપદો ""બચાવવું"" અને ""ક્ષમા કરવું"" તરીકે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમના લોકોના પાપની માફી મળવાથી જે તારણ છે તે શીખવવું"" અથવા ""તેમના લોકોને શીખવવું કે કેવી રીતે ઈશ્વર લોકોના પાપો ક્ષમા કરીને તેઓને બચાવે છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-abstractnouns]])