gu_tn_old/luk/01/76.md

2.4 KiB

And indeed, you

ઝખાર્યા આ શબ્દસમૂહનો પ્રયોગ પ્રત્યક્ષ રીતે તેના દીકરાને સંબોધવા કરે છે. તમારી ભાષામાં પ્રત્યક્ષ બોલીની સમાન રીત હોઈ શકે છે.

you, child, will be called a prophet

લોકોને ખ્યાલ આવશે કે તે પ્રબોધક છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""લોકો જાણશે કે તું પ્રબોધક છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

of the Most High

આ શબ્દો ઈશ્વર માટે સૌમ્યોક્તિ છે. વૈકલ્પિક અનુવાદ: ""જે પરાત્પરની સેવા કરે છે"" અથવા ""જે પરાત્પરના ઈશ્વર માટે બોલે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-euphemism)

you will go before the Lord

પ્રભુના આવતા પહેલાં, તે જશે અને લોકોને જાહેર કરશે કે પ્રભુ તેઓ પાસે આવશે. તમે લૂક 1:17 માં કેવી રીતે આનું અનુવાદ કર્યું છે તે જુઓ.

before the Lord

કોઈકનું મુખ એ એક રૂઢિપ્રયોગ હોઈ શકે જે તે વ્યક્તિની હાજરીનો ઉલ્લેખ કરતું હોય. તેને અનુવાદમાં કેટલીકવાર કાઢી નાખવામાં આવે છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુ"" તમે લૂક 1:17 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

to prepare his paths

આ એક રૂપક છે જેનો અર્થ એ થાય છે કે યોહાન લોકોને તૈયાર કરશે કે તેઓ પ્રભુનું સાંભળે અને તેમના સંદેશા પર વિશ્વાસ કરે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)