gu_tn_old/luk/01/75.md

1.0 KiB

in holiness and righteousness

અમૂર્ત નામો ""પવિત્રતા"" અને ""ન્યાયીપણા"" ને દૂર કરીને ફરીથી દર્શાવી શકાય છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) અમે ઈશ્વરની સેવા પવિત્ર અને ન્યાયી રીતે કરીશું. વૈકલ્પિક અનુવાદ: ""જે પવિત્ર અને ન્યાયી છે તે કરવું"" અથવા 2) અમે પવિત્ર અને ન્યાયી બનીશું. વૈકલ્પિક અનુવાદ: ""પવિત્ર અને ન્યાયી બનવું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

before him

તે એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ ""તેમની હાજરીમાં"" થાય છે (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)