gu_tn_old/luk/01/74.md

1.2 KiB

that we, having been delivered out of the hand of our enemies, would serve him without fear

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમણે આપણને આપણા શત્રુઓના હાથમાંથી છોડાવ્યા ત્યારપછી આપણે ભયભીત થયા વિના તેમની સેવા કરીએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

out of the hand of our enemies

અહીં ""હાથ"" એ વ્યક્તિના નિયંત્રણ કે પરાક્રમનો ઉલ્લેખ કરે છે. આ સ્પષ્ટ રીતે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""આપણા શત્રુઓના નિયંત્રણથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

without fear

આ પાછું તેમના શત્રુઓની બીકનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""આપણા શત્રુઓથી ગભરાયા વિના"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)