gu_tn_old/luk/01/70.md

800 B

as he spoke

જે રીતે ઈશ્વરે કહ્યું હતું

he spoke by the mouth of his holy prophets from long ago

ઈશ્વર પ્રબોધકોના મુખ દ્વારા બોલતા હતા તે એ દર્શાવે છે કે ઈશ્વર તેઓ પોતે જે ઇચ્છતા હતા તે તેઓ તેમના પ્રબોધકો મારફતે કહેવડાવતા હતા. વૈકલ્પિક અનુવાદ: ""તેમણે તેમના પવિત્ર પ્રબોધકો કે જેઓ લાંબા સમય પહેલા જીવતા હતા તેઓ પાસે કહાવ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)