gu_tn_old/luk/01/69.md

1.4 KiB

He has raised up a horn of salvation for us

પ્રાણીના શિંગડા એ પોતાનો બચાવ કરવાની શક્તિનું પ્રતિક છે. અહીં ઊભું કરવું તેનો અર્થ અસ્તિત્વમાં લાવવું અથવા કાર્ય કરવા સક્ષમ કરવું થાય છે. મસીહા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે તેઓ ઇઝરાએલને બચાવવા માટેના પરાક્રમ સાથેના શિંગડા હોય. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ આપણી પાસે આપણને બચાવવા પરાક્રમ સાથે કોઈકને લાવ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

in the house of his servant David

અહીં દાઉદનું ""ઘર"" એ તેના કુટુંબને ખાસ કરીને, તેના વંશજોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમના દાસ દાઉદના કુટુંબમાં"" અથવા ""જે તેમના દાસ દાઉદનો વંશજ છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)