gu_tn_old/luk/01/67.md

1.2 KiB

Connecting Statement:

ઝખાર્યા જણાવે છે કે તેના પુત્ર યોહાન સાથે શું થશે.

his father Zechariah was filled with the Holy Spirit and prophesied

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પવિત્ર આત્માએ તેના પિતા ઝખાર્યાને ભરપૂર કર્યો, અને ઝખાર્યાએ પ્રબોધ કર્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

his father

યોહાનનો પિતા

prophesied, saying

તમારી ભાષામાં પ્રત્યક્ષ ભાવ દર્શાવવાની કોઈ સ્વાભાવિક રીત હોય તો તેને ધ્યાનમાં લો. વૈકલ્પિક અનુવાદ: ""પ્રબોધ કર્યો અને કહ્યું"" અથવા ""પ્રબોધ કર્યો, અને તેણે જે કહ્યું તે આ પ્રમાણે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-quotations)