gu_tn_old/luk/01/66.md

1.9 KiB

All those who heard these things

જે સર્વએ આ બાબતો વિશે સાંભળ્યુ

stored them in their hearts

જે બાબતો બની છે તે વિશે અવારનવાર વિચારવા વિશે એવી રીતે કહેવાયું છે જાણે તે બાબતોને સંભાળપૂર્વક તેઓના હ્રદયોમાં મૂકવામાં આવી હોય. વૈકલ્પિક અનુવાદ: ""આ બાબતો વિશે કાળજીપૂર્વક વિચારતા"" અથવા ""આ ઘટના વિશે ઘણું વિચાર્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

in their hearts, saying

હ્રદયો. તેઓએ કહ્યું

What then will this child become?

આ બાળક કેવા પ્રકારનો મહાન વ્યક્તિ બનશે? એ પણ શક્ય છે કે આ પ્રશ્નનો અર્થ તેમણે બાળક માટે જે કંઈ સાંભળ્યુ હતું તેના માટે આશ્ચર્યનું નિવેદન હતું. વૈકલ્પિક અનુવાદ: ""આ બાળક કેવો મહાન વ્યક્તિ બનશે!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

the hand of the Lord was with him

પ્રભુનો હાથ"" શબ્દસમૂહ પ્રભુના પરાક્રમનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુનું પરાક્રમ તેની સાથે હતું"" અથવા ""પ્રભુ તેનામાં પરાક્રમી રીતે કાર્ય કરી રહ્યા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)