gu_tn_old/luk/01/65.md

2.1 KiB

Fear came on all who lived around them

ઝખાર્યા અને એલિસાબેતની આસપાસ જેઓ સર્વ રહેતા હતા તેઓ સર્વ ભયભીત થયા. તેઓ શા માટે ભયભીત થયા તે સ્પષ્ટપણે દર્શાવવું એ મદદરૂપ બની શકે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓની આસપાસ રહેનારા સર્વને ઈશ્વરની બીક લાગી કેમ કે તેમણે આમ ઝખાર્યાને કર્યું હતું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

all those who heard these things

અહીં ""સર્વ"" શબ્દ એ સામાન્ય અર્થમાં છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓ તેમની આસપાસ રહેતા હતા"" અથવા ""ઘણા જેઓ તે વિસ્તારમાં રહેતા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)

all these matters were being talked about throughout all the hill country of Judea

આ બાબતો ફેલાઈ ગઈ"" એ શબ્દસમૂહ લોકો તેઓ માટે વાતો કરી રહ્યા હતા તે માટેનું રૂપક છે. અહીં નિષ્ક્રિય ક્રિયાપદનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""આ સર્વ બાબતો વિશે યહૂદીયાના સર્વ પર્વતીય દેશમાં લોકો દ્વારા વાતો થઈ"" અથવા ""યહૂદીયાના સર્વ પર્વતીય દેશમાં લોકો આ સર્વ બાબતો વિશે વાતો કરતાં હતા"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])