gu_tn_old/luk/01/64.md

825 B

his mouth was opened and his tongue was freed

આ બે શબ્દસમૂહો શબ્દચિત્ર છે જે સાથે મળીને ભારપૂર્વક જણાવે છે કે ઝખાર્યા અચાનક જ બોલવા શક્તિમાન થયો. (જુઓ: [[rc:///ta/man/translate/figs-idiom]] અને [[rc:///ta/man/translate/figs-parallelism]])

his mouth was opened and his tongue was freed

આ શબ્દસમૂહોને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે તેનું મુખ ઉઘાડ્યું અને તેની જીભને છૂટી કરી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)