gu_tn_old/luk/01/63.md

750 B

His father asked for a writing tablet

બોલી શકતો ન હતો માટે તેણે કેવી રીતે ""પૂછ્યું"" એ દર્શાવવું મદદરૂપ બની રહેશે. વૈકલ્પિક અનુવાદ: ""તેના પિતાએ લોકોને લખવા માટે તેને પાટી આપવા પોતાના હાથનો ઉપયોગ કરીને દર્શાવ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

a writing tablet

કંઈક જે પર લખી શકાય

they were astonished

ખૂબ અચંબો પામ્યા અથવા આશ્ચર્યચકિત થયા