8 lines
753 B
Markdown
8 lines
753 B
Markdown
# as he spoke to our fathers
|
|
|
|
જેમ તેમણે આપણા પૂર્વજોને વચન આપ્યું હતું તે પ્રમાણે તેઓ કરશે. આ શબ્દસમૂહ ઇબ્રાહિમને ઈશ્વર દ્વારા આપવામાં આવેલ વચનની પૃષ્ઠભૂમિની માહિતી આપે છે. વૈકલ્પિક અનુવાદ: ""કારણ કે તેમણે આપણા પૂર્વજોને તેઓ દયા રાખશે એવું વચન આપ્યું હતું"" (જુઓ: [[rc://*/ta/man/translate/writing-background]])
|
|
|
|
# his descendants
|
|
|
|
ઇબ્રાહિમના વંશજો
|