gu_tn_old/luk/01/53.md

573 B

He has filled the hungry ... the rich he has sent away empty

આ બે વિરુદ્ધ ક્રિયા વચ્ચેના તફાવતને જો શક્ય હોય તો અનુવાદમાં સ્પષ્ટ કરવો જોઈએ.

filled the hungry with good things

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""ભૂખ્યાને ખાવા માટે સારો ખોરાક આપ્યો"" અથવા 2) ""જરૂરિયાતમંદને સારી બાબતો આપી.