gu_tn_old/luk/01/52.md

1.6 KiB

He has thrown down rulers from their thrones

રાજ્યાસન એ એક ખુરશી છે જ્યાં રાજકર્તા તે ઉપર બેસે છે, અને એ તો તેના અધિકારની નિશાની છે. જો રાજાને તેના રાજ્યાસન પરથી ઉતારી મૂકવામાં આવે, તો તેનો અર્થ એ કે તેની પાસે હવે રાજ કરવાનો કોઈ અધિકાર નથી. વૈકલ્પિક અનુવાદ: ""તેમણે રાજાઓનો અધિકાર લઈ લીધો"" અથવા ""તેમણે રાજકર્તાઓને રાજ કરતાં અટકાવી દીધા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

he has raised up those of low condition

આ શબ્દચિત્રમાં, જે લોકો મહત્વના છે તેઓ ઓછા મહત્વના લોકો કરતાં ઊંચે છે. વૈકલ્પિક અનુવાદ: ""નમ્ર લોકોને મહત્વના બનાવ્યા"" અથવા ""જે લોકોને બીજાઓએ માન આપ્યું ન હતું તેઓને માન આપ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

those of low condition

દરિદ્રતામાં. તમે લૂક 1:48 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.