gu_tn_old/luk/01/51.md

1.0 KiB

He has done mighty deeds with his arm

અહીં ""તેમનો ભુજ"" એ ઉપનામ છે જેનો અર્થ ઈશ્વરનું પરાક્રમ થાય છે. વૈકલ્પિક અનુવાદ: ""દેખાડ્યું છે કે તેઓ ઘણા પરાક્રમી છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

has scattered ... their hearts

તેઓને કારણ આપ્યું છે ... હ્રદયો જુદી દિશાઓમાં ભાગી જવા

those who were proud in the thoughts of their hearts

અહીં ""હ્રદયો"" એ લોકોના આંતરિક સ્વ માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓ પોતાના વિચારોમાં ગર્વિષ્ઠ છે"" અથવા ""જેઓ ગર્વિષ્ઠ હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)