gu_tn_old/luk/01/47.md

900 B

my spirit has rejoiced

જીવ"" અને ""આત્મા"" બંને વ્યક્તિના આત્મિક પાસાનો ઉલ્લેખ કરે છે. મરિયમ એવું કહી રહી છે કે તેણીની ભક્તિ તેણીના હ્રદયના ઊંડાણથી આવે છે. વૈકલ્પિક અનુવાદ: ""મારું હ્રદય હર્ષિત થયું છે"" અથવા ""હું હરખાઉ છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

has rejoiced in

ના વિશે આનંદિત અનુભવે છે અથવા ""ના વિશે ઘણી ખુશ હતી

God my Savior

ઈશ્વર, કે જેઓ મને બચાવે છે અથવા ""ઈશ્વર, જે મને બચાવે છે