781 B
781 B
General Information:
મરિયમ પ્રભુ તેના તારણહાર માટે સ્તુતિનું ગીત ગાવાનું શરૂ કરે છે.
My soul magnifies
જીવ"" શબ્દ એ વ્યક્તિના આત્મિક પાસાનો ઉલ્લેખ કરે છે. મરિયમ એવું કહી રહી છે કે તેણીની ભક્તિ તેણીના હ્રદયના ઊંડાણથી આવે છે. વૈકલ્પિક અનુવાદ: ""મારું આંતરિક સ્વ સ્તુતિ કરે છે"" અથવા ""હું સ્તુતિ કરું છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)