gu_tn_old/luk/01/45.md

2.1 KiB

Blessed is she who believed ... that were told her from the Lord

એલિસાબેત મરિયમ સાથે મરિયમ વિશે વાત કરી રહી છે. વૈકલ્પિક અનુવાદ: ""તને પ્રભુ તરફથી જે કહેવામાં આવ્યું ... તે પર જેણે વિશ્વાસ કર્યો તેને ધન્ય છે""(જુઓ: [[rc:///ta/man/translate/figs-123person]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

Blessed is she who believed

નિષ્ક્રિય ક્રિયાપદને સક્રિય સ્વરૂપમા અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેણીએ વિશ્વાસ કર્યો માટે ઈશ્વર તેણીને આશીર્વાદ આપશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

there would be a fulfillment of the things that were spoken

તે બાબતો ખરેખર બનશે અથવા ""તે બાબતો ખરેખર અમલમાં આવશે

the things that were spoken her from the Lord

અહીં ""માંથી"" શબ્દને ""દ્વારા"" ને બદલે વાપરવામાં આવ્યો છે કેમ કે એ તો ગાબ્રિયેલ દૂત હતો જેને મરિયમે બોલતા સાંભળ્યો હતો (જુઓ [લૂક 1:26] (../01/26.md)), પરંતુ સંદેશો (""બાબતો"") તો આખરે પ્રભુ તરફથી આવ્યો હતો. તેને સક્રિય સ્વરૂપમા કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""સંદેશો જે તેણીએ પ્રભુ તરફથી સાંભળ્યો"" અથવા ""ઈશ્વરનો સંદેશો જે દૂતે તેણીને કહ્યો"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])