gu_tn_old/luk/01/44.md

929 B

For see

આ શબ્દસમૂહ મરિયમને આગળ આવનાર આશ્ચર્યજનક વાક્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા સાવધ કરે છે.

as soon as the sound of your greeting reached to my ears

અવાજ સાંભળવા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે અવાજ કાન પાસે આવ્યો હોય. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે મેં તારા અભિવાદનનો અવાજ સાંભળ્યો ત્યારે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

leaped for joy

અચાનક આનંદથી હાલ્યું અથવા ""તે ખૂબ ખુશ હોવાને કારણે બળજબરીપૂર્વક ફર્યું