gu_tn_old/luk/01/43.md

1.1 KiB

And how has it happened to me that the mother of my Lord should come to me?

એલિસાબેત માહિતી માટે પૂછી રહી નથી. તેણી દર્શાવી રહી હતી કે તેણી કેટલી અચંબિત તથા ખુશ હતી કે પ્રભુની મા તેણીની પાસે આવી હતી. વૈકલ્પિક અનુવાદ: ""તે કેટલું અદ્દભુત છે કે મારા પ્રભુની મા મારી પાસે આવી છે!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

the mother of my Lord

તે સ્પષ્ટ કરી શકાય કે એલિસાબેત મરિયમને ""મારા પ્રભુની મા"" એમ ""તું"" શબ્દનો ઉમેરો કરીને કહી રહી હતી . વૈકલ્પિક અનુવાદ: ""તું, મારા પ્રભુની મા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-123person)