gu_tn_old/luk/01/42.md

1.5 KiB

She exclaimed in a loud voice and said

તે બે શબ્દસમૂહનો અર્થ એકસમાન થાય છે, અને એલિસાબેત કેટલી ઉત્સુક હતી તે ભારપૂર્વક દર્શાવવા વાપરવામાં આવ્યા છે. તેઓને એક શબ્દસમૂહમાં જોડી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""મોટેથી ઉદ્દબોધન"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)

She exclaimed in a loud voice

આ રૂઢિપ્રયોગનો અર્થ ""તેણીએ મોટો ઘાંટો પાડ્યો"" થાય છે (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

Blessed are you among women

રૂઢિપ્રયોગ ""સ્ત્રીઓ મધ્યે"" નો અર્થ ""બીજી કોઈ સ્ત્રી કરતાં વિશેષ"" થાય છે (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

the fruit of your womb

મરિયમના બાળક વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે એક ફળ હોય જે છોડ ઉત્પન્ન કરતું હોય. વૈકલ્પિક અનુવાદ: ""તારા કૂખમાં રહેલું બાળક"" અથવા ""બાળક કે જેને તું જન્મ આપશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)