gu_tn_old/luk/01/39.md

731 B

Connecting Statement:

મરિયમ પોતાની સંબંધી એલિસાબેત, જે યોહાનને જન્મ આપવાની હતી, તેને મળવા જાય છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-newevent)

arose

આ રૂઢિપ્રયોગનો અર્થ તેણી કેવળ ઊભી જ ન થઈ, પરંતુ ""તૈયાર થઈ."" વૈકલ્પિક અનુવાદ: ""શરૂઆત કરી"" અથવા ""તૈયાર થઈ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

the hill country

પહાડી વિસ્તાર અથવા ""ઇઝરાએલનો પહાડી ભાગ