gu_tn_old/luk/01/38.md

1.0 KiB

See, I am the female servant

અહીં, હું સ્ત્રી દાસી છું અથવા ""હું સ્ત્રી દાસી બનવા ખુશ છું."" તેણી નમ્રતાથી અને ઇચ્છાપૂર્વક પ્રત્યુત્તર આપી રહી છે.

I am the female servant of the Lord

એવી અભિવ્યક્તિ પસંદ કરો કે જે તેણીની પ્રભુ તરફની નમ્રતા અને આધીનતા દર્શાવે. તેણી પ્રભુની દાસી બનવાને કારણે આપવડાઈ કરતી નથી.

May it be done to me

એ પ્રમાણે મારી સાથે થાઓ. દૂતે મરિયમને જે થવા વિશે કહ્યું એ પ્રમાણે થાય માટે તેણી પોતાની ઇચ્છાને વ્યક્ત કરી રહી હતી.