gu_tn_old/luk/01/37.md

880 B

For nothing

કારણ કે કશું નહિ અથવા ""તે દર્શાવે છે કે કશું જ નહિ

nothing will be impossible for God

એલિસાબેતનો ગર્ભ એ સાબિતી તરીકે હતો કે ઈશ્વર કંઈ પણ કરવા સક્ષમ છે—મરિયમને પુરુષ સાથેના જાતીય સબંધ વિના પણ ગર્ભ ધારણ કરાવવા સમર્થ છે. આ વાક્યમાંના બેવડા નકારાત્મકને હકારાત્મક શબ્દો વડે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર કંઈપણ કરી શકે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublenegatives)