gu_tn_old/luk/01/35.md

1.7 KiB

The Holy Spirit will come upon you

મરિયમની ગર્ભાધાનની પ્રક્રિયા એ તેના પર પવિત્ર આત્મા આવવા દ્વારા શરૂ થશે.

will come upon

આચ્છાદન કરશે

the power of the Most High

એ તો ઈશ્વરનું ""પરાક્રમ"" હતું જેણે મરિયમને અલૌકિક રીતે ગર્ભવતી કરી હતી તોપણ તેણી કુમારિકા રહી હતી. એ ધ્યાન રાખો કે તે કોઈ શારીરિક કે જાતીય એકતાને સૂચિત ન કરે—આ એક ચમત્કાર હતો.

will overshadow you

તને પડછાયાની જેમ ઢાંકશે

So the holy one to be born will be called the Son of God

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેથી તેઓ જે જન્મ લેશે તેને પવિત્ર, ઈશ્વરના પુત્ર કહેશે"" અથવા ""તેથી જે બાળક જન્મ લેશે તે પવિત્ર હશે, અને લોકો તેમને ઈશ્વરના પુત્ર કહેશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the holy one

પવિત્ર બાળક અથવા ""પવિત્ર શિશુ

the Son of God

આ ઈસુ માટેનું મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)