gu_tn_old/luk/01/34.md

667 B

How will this happen

જો કે મરિયમને સમજાયું નહિ કે આમ કેવી રીતે બનશે, તોપણ એ બનશે એ માટે તેણીએ કોઈ સંદેહ કર્યો નહિ.

I have not known a man

મરિયમે આ વિનમ્ર અભિવ્યક્તિ એ કહેવા ઉપયોગ કરી કે તેણી જાતીય પ્રવૃત્તિમાં રોકાયેલી નથી. વૈકલ્પિક અનુવાદ: ""હું કુમારિકા છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-euphemism)