gu_tn_old/luk/01/33.md

547 B

there will be no end to his kingdom

નકારાત્મક શબ્દસમૂહ ""કોઈ અંત નથી"" એ ભારપૂર્વક જણાવે છે કે તે સદાકાળ જારી રહેશે. તેને હકારાત્મક શબ્દસમૂહ તરીકે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેના રાજ્યનો કદી અંત થશે નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-litotes)