gu_tn_old/luk/01/32.md

1.5 KiB

the Son of the Most High

મરિયમ ""એક પુત્ર"" જણશે જે ""પરાત્પરના પુત્ર"" તરીકે ઓળખાશે. ઈસુ તેથી મનુષ્ય પુત્ર હતા જેઓ મનુષ્ય માતાથી જન્મ્યા હતા, અને તેઓ ઈશ્વર પુત્ર પણ હતા. આ શબ્દોનું અનુવાદ ખૂબ ધ્યાનપૂર્વક થવું જોઈએ.

will be called

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""લોકો તેમને બોલાવશે"" અથવા 2) ""ઈશ્વર તેમને બોલાવશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the Son of the Most High

ઈશ્વરના પુત્ર એ ઈસુ માટેનું એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

give him the throne of his ancestor David

રાજ્યાસન એ શાસન કરવા માટે રાજાના અધિકારને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જેમ તેના પૂર્વજ દાઉદને રાજ કરવા અધિકાર આપવામાં આવ્યો તેમ તેને રાજ કરવા અધિકાર આપવામાં આવશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)