gu_tn_old/luk/01/30.md

1004 B

Do not be afraid, Mary

દૂત ઇચ્છતો ન હતો કે મરિયમ તેના દેખાવથી બીએ, કારણ કે ઈશ્વરે તેને હકારાત્મક સંદેશ સાથે મોકલ્યો હતો.

you have found favor with God

કૃપા પામેલ"" રૂઢિપ્રયોગનો અર્થ કોઈક મારફતે હકારાત્મક રીતે સ્વીકારવામાં આવેલ. ઈશ્વરને કાર્ય કરનાર તરીકે દર્શાવવા વાક્યને બદલી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે તેમની કૃપા તને આપવાનું નક્કી કર્યું છે"" અથવા ""ઈશ્વર તેમની ભલાઈ તને બતાવી રહ્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)