889 B
889 B
a virgin engaged to a man whose name was Joseph
મરિયમના માતા-પિતા સંમત હતા કે મરિયમ યૂસફ સાથે લગ્ન કરશે. જોકે તેઓ વચ્ચે જાતીય સબંધ ન હતો, તોપણ યૂસફ તેણીના વિશે પત્ની તરીકે વિચારતો અને બોલતો હોઈ શકે છે.
of the house of David
તે પણ દાઉદના કુળ સાથે સબંધિત હતો અથવા ""તે રાજા દાઉદનો વંશજ હતો
the name of the virgin was Mary
આ બાબત મરિયમનો એક નવા પાત્ર તરીકે વાર્તામાં પરિચય કરાવે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-participants)