gu_tn_old/luk/01/26.md

998 B

General Information:

ગાબ્રિયેલ દૂતે મરિયમને જાહેર કર્યું કે તેણીની એક પુત્રની માતા બનશે જે ઈશ્વરના પુત્ર છે.

in the sixth month

એલિસાબેતના ગર્ભના છઠ્ઠા મહિનામાં. વર્ષના છઠ્ઠા મહિના સાથે જો તેની ગૂંચવણ થતી હોય તો તેને સ્પષ્ટપણે દર્શાવવું જરૂરી છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

the angel Gabriel was sent from God

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે ગાબ્રિયેલ દૂતને જવા માટે કહ્યું હતું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)