gu_tn_old/luk/01/24.md

904 B

Now after these days

આ દિવસો"" એ શબ્દસમૂહ ઝખાર્યા જ્યારે ભક્તિસ્થાનમાં સેવા કરતો હતો તે સમયનો ઉલ્લેખ કરે છે. તે કોનો ઉલ્લેખ કરે છે તે વધુ સ્પષ્ટ રીતે દર્શાવવું શક્ય છે. વૈકલ્પિક અનુવાદ: ""ભક્તિસ્થાનમાં સેવા કરવાના ઝખાર્યાના સમય પછી"" (જુઓ: [[rc:///ta/man/translate/writing-newevent]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])

his wife

ઝખાર્યાની પત્ની

kept herself hidden

તેણીનું ઘર છોડ્યું નહિ અથવા ""પોતાની રીતે ઘરમાં જ રહી